![]() |
![]() |
MR-0002 • Inner Warrior Collection
મનને જીતી જવું છે is a Gujarati anthem about the greatest battle each of us faces—the battle against our own mind. The lyrics encourage awareness, discipline, and determination, reminding us that success begins by overcoming distraction, laziness, and attachment.
The strongest warrior is not the one who defeats others, but the one who learns to master the mind.
Whether you are a student, professional, seeker, or leader, this song encourages you to stay focused on your goal and choose purpose over impulse.
# મનને જીતી જવું છે ### Hook મોહ છે અંદર, કષાયો અંદર, વીર બનીને લડવું છે; મારા ધ્યેય સુધી પહોંચવા માટે... મનને જીતી જવું છે! --- ### અંતરો ૧ કબીર કહે મનના પાછળ, ચાલે એ પસ્તાય; મનનું માન્યું જીવનભર તો, સર્વસ્વ લૂંટાય. દાદા કહે, "તું જાગ્રત રહેજે", દાદા કહે, "તું સ્ટ્રોંગ રહેજે"; આજથી મનનું માનવું નહીં, મનને પાછળ... પાડવું છે! ### Hook મોહ છે અંદર, કષાયો અંદર, વીર બનીને લડવું છે; મારા ધ્યેય સુધી પહોંચવા માટે... મનને જીતી જવું છે! --- ### અંતરો ૨ મન કહે, "થોડું મોબાઈલ જોઈ લવ", મન કહે, "બસ, એક જ રીલ"; ખબર પડે ત્યાં કલાકો વીત્યા, સમય વેડફાયો, ધૂંધળી થઈ મંજિલ. સમય નથી હવે ખોવાનો, ધ્યેય તરફ આગળ... વધવું છે! ### Hook મોહ છે અંદર, કષાયો અંદર, વીર બનીને લડવું છે; મારા ધ્યેય સુધી પહોંચવા માટે... મનને જીતી જવું છે! --- ### અંતરો ૩ મન બતાવે આળસનો રસ્તો, timepass કરાવતો જાય; વીર કહે, "ધ્યેય પ્રમાણે સ્ટ્રોંગ રહીએ", મનની જાળમાં ના ફસાય. નિશ્ચયની તલવાર લઈને, ધ્યેયમાં આગળ... વધવું છે! ### Hook મોહ છે અંદર, કષાયો અંદર, વીર બનીને લડવું છે; મારા ધ્યેય સુધી પહોંચવા માટે... મનને જીતી જવું છે! --- ### Final નિશ્ચયની જ્યોત પ્રગટાવી, અંધકારને હરાવવો છે; મનના કિલ્લા જીતતા જીતતા, આતમસુખ... ચાખવું છે. શુધ્ધાત્માનો ધ્વજ ઊંચો, જીવનભર લહેરાવવો છે! મારા ધ્યેય સુધી પહોંચવા માટે... મનને જીતી જવું છે! મોહ છે અંદર, કષાયો અંદર, વીર બનીને લડવું છે; મારા ધ્યેય સુધી પહોંચવા માટે... મનને જીતી જવું છે! મનને જીતી જવું છે! મનને જીતી જવું છે!
Mystic Raaga transforms timeless spiritual wisdom into meaningful music that inspires reflection, inner strength, and purposeful living.
Access your preferred music service using the official smart link.
Anyone striving to overcome procrastination, distractions, or inner weakness.
Victory over the mind is the foundation of lasting success and inner peace.
Use the official Mystic Raaga smart link above.
© 2026 Mystic Raaga